Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

લંડનમાં 280 પર્યાવરણ કાર્યકર્તાઓની ધરપકડ

નવી દિલ્હી: બ્રિટેનમાં પોલીસે પર્યાવરણ સંકટને લઈને વિરોધ કરનાર પર્યાવરણ સમૂહ એક્સ્ટિકશન રિબેલિયનના વ્યાપક પ્રદર્શનના પ્રથમ દિવસે 280 લોકોને સેન્ટ્રલ લંડનથી ધરપકડ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પર્યાવરણ સંકટને લઈને પ્રદર્શન કરી રહેલ 280 કાર્યકર્તાઓની ધરપકડ કરવાં આવી છે  પ્રદર્શન પર્યાવરણ સંકટને લઈને બે અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન ચાલશે.

                   જળવાયું પરિવર્તન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે સોમવારના રોજ થયેલ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા પ્રધાનમંત્રી બોરિસ જોન્સને પોલીસના બે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

(6:33 pm IST)