Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

પીઓકેના શારદા પીઠમાં 72 વર્ષ પછી ભારતીય મૂળ દંપતીએ કરી પૂજા

નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં આવેલ માં શારદાના પીઠમાં 72 વર્ષ પછી પ્રથમવાર પૂજા કરવામાં આવી છે પૂજા હિન્દૂ શ્રદ્ધાળુઓએ કરી છે હોંગકોંગથી પહોંચેલ ભારતીય મૂળના દંપતી કેપી વેંકટરમન અને સુજાતાએ પૂજા અર્ચના કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

           વેંકટરમ અને તેમની પત્ની સુજાતાને ખંઢેર જેવા થઇ ચૂકેલ શારદા પીઠમાં પહોંચવા માટે ખુબજ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી ભારતીય મૂળના હોવાના કારણે પાક પ્રસાશને તેમને શારદા પીઠ સુધી જવાની પહેલા અનુમતિ આપી હોવાનું માલુમ પડી રહ્યું છે થોડા દિવસ પછી પુછપરછ કરીને પાકિસ્તાને તેમને જવા માટેની મંજૂરી આપી હતી.

(6:30 pm IST)