Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

આ તો ગજબ કહેવાય હો ભાઈ.....

નવી દિલ્હી: કહેવાય છે કે હદથી વધારે મસ્તી કરવી ઘણીવાર લોકોને ભારે પડી જાય છે આવી જ એક ઘટના બની છે જેમાં એક શખ્સે મજાકમાં પોતાની ગર્લફ્રેન્ડને વેચવાની જાહેરાત કરી દીધી છે આ ઘટના ડેલ લિક્સે પોતાની મહિલા મિત્રની સાથે કરી છે ડેલ લિક્સે એક પ્રેન્ક હેઠળ ઇબે પર પોતાની 37 વર્ષીય પ્રેમિકા કેલી ગ્રીવ્સનો ફોટો શેર કરી છે જેમાં ખુબજ ગંદી કોમેન્ટ કરવામાં આવી છે અને તેને વેચવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને બોલી પણ લગાવવામાં આવી છે.

(7:33 pm IST)