Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ડીઆર કાંગોમાં ચાકુથી થયેલ હુમલામાં 14 નાગરિકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોના ઉતરી કિવુ પ્રાંતમાં હુમલાખોરોએ ચાકુથી હુમલો કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેમાં ઓછામાં ઓછા 14 લોકો મોતને ભેટ્યા છે એક સ્થાનિક અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખનીજ સમૃદ્ધ આ ક્ષેત્રમાં સતત હિંસક ઘટના કરતું રહ્યું છે ક્ષેત્રીય ગવર્નર કોસમાસ કાંગોકોલોએ એએફપીને જણાવ્યું છે કે રાજધાની ગોમાંના ઉત્તરમાં આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 14 લોકો મોતને ભેટ્યા છે.

(7:32 pm IST)