Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

હૈતીમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: કૈરેબિયાઈ દેશ હૈતી શનિવારના રોજ આવેલ 5.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા બાદ દહેશત મચી ગઈ છે જેમાં 11 લોકો મોતને ભેટ્યા છે જયારે 100થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.હૈતી ભૂકંપના કારણે સંવેદનશીલ વિસ્તારમાં સામેલ થયું છે જેમાં ઓછામાં ઓછા 11 લોકો મોતને ભેટ્યા છે આ વિસ્તારમાં આની પહેલા પણ નિશાન બન્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે રિક્ટર પર ભૂકંપની તીવ્રતા 5.9ની આંકવામાં આવી છે.

(7:31 pm IST)