Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ચીનના લાપતા ઇન્ટરપોલના વડા પોલીસના કબ્જામાં

ચીને સ્પષ્ટતા કરી છે કે ઇંન્ટરપોલના પ્રમુખ મેંગ હોંગવેઇને કાયદાઓના ઉલ્લંઘન કેસમાં પુછપરછ માટે રોકી લેવાયા છે. મેંગ હોંગવેઇ છેલ્લા ઘણાં દિવસોથી ગુમ છે.

બીબીસી અનુસાર, ચીને કહયું છે કે દેશના કાયદાઓના ઉલ્લંઘનના કેસોમાં ભ્રષ્ટાચાર વિરોધી ડીપાર્ટમેન્ટ તેમની પુછપરછ કરી રહી છે.

(3:29 pm IST)