Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ચીને સમુદ્રમાં નવો ઉપગ્રહ છોડ્યો

નવી દિલ્હી: સમુદ્રી જળ અને વાતાવરણમાં પરિવર્તનના કારણે આવેલ સુધારાને લઈને ચીને શુક્રવારના રોજ સમુદ્રી ઉપગ્રહ છોડ્યો છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 11.15 વાગ્યાના રોજ તાઈયુઆન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર થી એચવાઇ-1સી  ઉપગ્રહ લોન્ગ માર્ચ-2સી પ્રક્ષેપણ યાન છોડ્યું છે.

(4:46 pm IST)