Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

Lemon Coconut - જયૂસ પીવાના છે અઢળક ફાયદા !

લેમન એટલે કે લીંબુ વિટામીન-સી નો બહુ મોટો સ્ત્રોત છે. આ પાચન ક્રીયાને યોગ્ય રાખે છે. આ જ્યૂસને સવારે ૧૧ વાગ્યથી પહેલા પી લેવું સારૂ છે.

. લેમન કોકોનટ જયૂસ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ઘ થાય છે.

. લેમન કોકોનટમાં થતા તત્વ સ્કિનને સારું રાખે છે.

. આ જયૂસ પીવાથી કિડનીમાં સ્ટોન થવાની શકયતા પણ ઓછી રહે છે.

. નારિયળ પાણીમાં અલાનાઈન નામનો એમિનો એસિડ હોય છે, જે શુગરને એનર્જીમાં બદલી નાખે છે.

. નારિયેળ પાણી લીવરતી ટાકિસન કાઢવાનો કામ કરે છે.

. નારિયેળ પાણી પીવાથી શરીરમાં મિનરલ્સની માત્રા વધે છે.

. લીંબૂ પાણીમાં રહેલ સાઈટ્રિક એસિડ એસિડીટી પણ નહી થવા દેતું.

. લેમન કોકોનટ જયૂસ શરીરમાં આખો દિવસ એનર્જી બનાવી રાખે છે.

(12:03 pm IST)