Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આ એપ બાળકોને શાકભાજી ખવડાવ્યા બાદ ગણી શીખવવામાં મદદરૂપ થશે

નવી દિલ્હી: વધારેમાં વધારે શાકભાજીનું સેવન લાંબી બીમારીની સંભાવનાને ઓછી કરે છે પરંતુ બાળકો શાકભાજી ખાવાનું ઓછું પસંદ કરે છે અને માતા-પિતાને આ વાતની જ ચિંતા રહેતી હોય છે એવામાં બાળકો બિસ્કિટ,ચોકલેટ ખાતા હોય છે એની બદલે તેને શાક રોટલી ખવડાવવા માટે શોધકર્તાઓએ એક સંશોધન કર્યું છે અને મોબાઈલ પર એક એપ તૈયાર કરી છે જેનાથી બાળકો વધુમાં વધુ શાકભાજી ખાવા માટે પ્રેરિત થાય અને તેની સાથે ગણિતીય ક્ષમતામાં પણ વધારો થશે.આ એપ ગેમાધારીત એપ છે.જેને 3 વર્ષથી 7 વર્ષના બાળક માટે તૈયાર કરવામાં આવી છે.

(7:11 pm IST)