Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

યુવકની આત્મા ફસાઈ છે કહીને 15 વર્ષ સુધી બાળકીનું શોષણ કર્યું આ નરાધમે

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના એક ગામમાં વૃદ્ધ દ્વારા આત્માની બીક આપીને એક બાળકીને સાત વર્ષ સુધી હવસનો શિકાર બનાવવાની ઘટના સામે આવી છે આ વૃધ્ધે એવું જણાવ્યું છે કે તેનામાં એક યુવકની આત્માનો પ્રવેશ થઇ ગયો છે અને તેને એક બાળકી સાથે 15 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું.આ શખ્સે જયારે એ યુવતીને પોતાની જાળમાં ફસાવી ત્યારે તે માત્ર 12 વર્ષની હતી પોલીસે આ વાતની જાણકારી આપી હોવાનું જણાઈ રહ્યું છે.

(7:09 pm IST)