Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

હવે મોમો ચેલજ બની મોતનું કારણ

નવી દિલ્હી: જો તમે તમારા બાળકને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વધારે સમય ફાળવવા ડો છો તો સાવધાન થઇ જજો હાલમાં સોશિયલ સાઈટ પર બ્લુ વ્હેલ ગેમ ચેલેંજ પછિબ મોતનું સોદાગર મોમો ચેલેંજ સામે આવી છે મોમો ચેલજ વોટ્સએપ મેસેજની મદદથી વાયરલ થઇ રહી છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોમો જાપાનથી સંબંધિત છે અને આ ચેલેંજ માટે એક ડરાવદાયક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ ચેલેંજ ખુબજ ખતરાદાયક છે.

(7:08 pm IST)