Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ફાઈટર પ્લેનથી અભ્યાસ દરમ્યાન થઇ મોટી ભૂલ

નવી દિલ્હી: ઉતારી યુરોપના એસ્ટોનિયામાં અચાનક એક ફાઈટર પ્લેનમાંથી મિસાઈલ લોન્ચ થઇ જેના કારણે હડકંપ મચી જવા પામ્યો છે એસ્ટોનિયાની સેનાએ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્પેનિશ ફાઈટર પ્લેન જયારે અભ્યાસ કરી રહ્યું હતું ત્યારે એજ સમયે બાલટીકના હવાઈ ક્ષેત્રમાં અચાનક તેનાથી મિસાઈલ લોન્ચ થઇ ગઈ હતી આ ઘટનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.આ ફાઈટર વિમાન એ પોલિસિંગનો ભાગ હતું.

(7:06 pm IST)