Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મિત્ર સાથે લગાવેલ શરતમાં આ શખ્સને જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: દોસ્તો સાંજે મોજ મસ્તીમાં શરત લગાવવી સામાન્ય બાબત છે પરંતુ શરતને જીતવા માટે એવું કામ લોકો કરી બેસે છે જેના  વિષે વિચારવું અઘરું પડી રહે છે આવી એક ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે જ્યાં એક યુવકે શરત જીતવા માટે ગરોળી ખાઈ લીધી હતી અને દસ દિવસમાં તેમના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું છે.

(6:00 pm IST)