Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ચીનના વુહાનની લેબોરેટ્રીમાંથી કોરોના ફેલાવવાને લઈને અવનવા ભેદ ખુલી રહ્યા છે

નવી દિલ્હી: આખી દુનિયામાં કહેર મચાવનાર અને લાખો લોકોના જીવ લેનાર કોરોના વાયરસનાં ઉત્પતિ સ્થાન ચીનની વુહાન લેબોરેટરીનો અવનવા ભેદભરમ ખુલી રહ્યા છે.તેમાં એક વધુ નવો ચોંકાવનારો ખુલાશો બ્રિટીશ પત્રકાર જેસ્પર બેકરે કર્યો છે. તેમણે એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે

કે વુહાન લેબમાં જિનેટીક એન્જીનીયરીંગની મદદથી એક હજારથી વધુ જાનવરોના જીન બદલવા દરમ્યાન કોરોના વાયરસ લીક થયો હતો. જાનવરોમાં ઉંદર, ચામાચીડીયા, સસલાં અને વાનરનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં બાબતનો પણ ઉલ્લેખ છે કે વુહાનથી આખી દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો થયો હતો. બ્રિટીશ પત્રકાર જેસ્પર બેકરે ચીની મીડીયામાં પ્રકાશીત અનેક લેખોનાં હવાલાથી દાવો કર્યો છે. બ્રિટીશ પત્રકાર જેસ્પર બેકરે પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું છે

(4:49 pm IST)