Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટને વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે જોખમરૂપ ગણાવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ દોબ્યેયિયસે જણાવ્યું હતું કે કોરોનાનાં ડેલ્ટા વેરીયન્ટ અલગ અલગ વેરીયેન્ટનાં ચિંતાજનક રીતે વધતા વૈશ્વીક પ્રસારણની સાથે પ્રતિબંધને ઝડપથી હટાવી લેવો બાબતે તેવા લોકો પર જોખમરૂપ રહેશે જેણે હજુ સુધી રસી લીધી નથી.

એક સંમેલનમાં ટ્રેડોસે પણ જણાવ્યુ હતું કે કોરોનાની રસીની અસમાનતાએ પશ્ચીમના દેશો સાથે ટુ-ટ્રેક મહામારી' પેદા કરી દીધી છે.જે ગરીબ દેશો ભોગવી રહ્યા છે. કેટલાંક દેશોની પરિસ્થિતિ હજુ પણ ખુબ ગંભીર છે. તો અમુક દેશો જયાં રસીકરણનો દર ઉંચો છે તેઓ પ્રતિબંધ હટાવવાની શરૂઆત કરી રહ્યા છે

(4:48 pm IST)