Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મોઢા પર કોકરોચ રાખી સેલ્ફી પોષ્ટ કરવાવાળા ''કોકરોચ ચેલેંજ'' થયો વાયરલ

લોકો દ્વારા પોતાના મોઢા પર કોકરોચ રાખી સોશલ મિડીયા પર સેલ્ફી પોસ્ટ કરવાવાળા ''કોકરોચ ચેલેંજ'' વાયરલ થઇ રહ્યા છે ખબર છે કે આ ચેલેંજ મ્યાંમારના એક કિશોરએ શરૂ કર્યુ હતુ જે ફિલીપીન્સ અને ઇન્ડોનેશિયા જેવા અન્ય દેશોમાં પણ ફેલાય ગયુ જયારે આને લઇ થોડાલોકો પોતાના મોઢાની અંદર પણ કોકરોચ રાખી રહ્યા છે.

(12:19 am IST)