Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મહિલા જજએ ''અપની ટાંગે ફેલાઇ''કહેવાવાળા ડોકટરને પૂર્વ-પત્નીને રૂ.૧૨૫ કરોડ આપવાનો આદેશ

બ્રિટીશ કોલબિંયા કોર્ટએ સિંગાપુરમાં ભારતી મૂળના ન્યુરોલોજિસ્ટ ગોવિનાથન દેવથાસન ૬૯ વષિયને પોતાની પૂર્વ-પત્નીને રૂ.૧૨૫ કરોડ આપવાનો આદેશ આપ્યો મામલાની સુનવાઇ દરમ્યાન ડોકટરએ કહ્યું હતું કે જજએ એમના પત્નીના વકીલ માટે ''પૈર ફૈલા લિયા'' અને માને કોર્ટએ ''નિંદનિય'' બતાવતા કહ્યું કે ડોકટરએ સંપતિ સંબંધિત જાણકારી છુપાવી હતી. 

(12:23 am IST)