Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કિડની પર શોધ કરવા બદલ ભારતીય અમેરિકી પ્રોફેસરને મળ્યું 16 લાખ ડોલરનું ઇનામ

નવી દિલ્હી: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ એનઆઇએચએ હ્યુસ્ટન વિશ્વવિદ્યાલયમાં ઔષધિ વિજ્ઞાનના ભારતીય મૂળના પ્રોફેસર તાહિર હુસૈનને કિડની સંબંધિત એક અધ્યયન માટે 16 લાખ અમેરિકી ડોલરનું ઇનામ આપવામાં આવ્યું છે આ રકમ એક ગુર્દેની કોશિકાની તપાસ કરવાં માટે આપવામાં આવી છે મૂળ રૂપથી ભારતીયનો રહેવાસી અને અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના એલુમની  હુસૈન સક્રિય એટી2અને એટી2 આરની ગેરહાજરીમાં કિડની પર સોજાનો પ્રભાવનો અભ્યાસ કરશે.

(7:05 pm IST)