Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

અમેરીકી એકટર વિલ સ્મિથએ શેયર કરી હરિદ્વારમા પોતાના પૂજા સમયની તસ્વીરો

અમેરીકી એકટર વિલ સ્મિથએ હરિદ્વાર (ઉત્તરાખંડ) મા પુજા કરી રહેલ પોતાની થોડી તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. આ તસ્વીરોની સાથે સ્મિથએ  લખ્યુ મારી દાદી કહેતી હતી ભગવાન અનુભવના માધ્યમથી શિખવાડે છે ભારતની યાત્રા કરી ઘણા રંગો, લોકો  અને પ્રાકૃતિક સૌંદર્યને જોયા પછી મારી અંદર ખૂદને જોવાની સમજ જાગી છે

(12:08 am IST)