Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

યુએસ માં ગગનચૂંબી ઇમારતોને કારણે દર વર્ષેે ૧ અબજ પક્ષી મરી રહ્યા છે : અભ્યાસ

વૈજ્ઞાનિકોન઼ંુ અનુમાન છે કે અમેરિકામાં ગગનચૂંબી ઇમારતોથી ટકરાવવાના કારણે દર વર્ષે ૧ અબજ પક્ષીઓ મરી રહ્યા છે. અમેરિકામા શિકાગો શહેર પક્ષીઓ માટે સૌથી ખતરનાક જગ્યા છે. અધિકતર પક્ષી રાત્રીના વિસ્થાપન કરે છે. જે ચમકતી ઇમારતોથી ટકરાવવાને લીધે  મરી જાય છે. કારણ પક્ષી સ્વભાવતઃ પ્રકાશની તરફ આકર્ષીત થતાં હોય છે.

(12:02 am IST)