Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

યુએસની હોમલેન્ડ વિભાગની પ્રમુખ કીર્સટન નીલસનએ આપ્યું રાજીનામું

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યંૂ કે હોમલેન્ડ સિકયોરીટી વિભાગની પ્રુમખ કીર્સટન નીલસનએ  પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. હાલ કસ્ટમ એનડ બોર્ડર કમિશ્નર કેવિન મેકલીનન આ વિભાગનો અતિરિકત પ્રભાર સંભાળશે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જયારે અમેરિકામાં દક્ષિણી સીમાથી પ્રવાસીઓને રોકવામા અસફળતાને લઇ નીલસન પ્રત્યે નારાજગી હતી.

(12:00 am IST)