Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ચક્રવાત ઇડાઇથી ૩ અફ્રીકી દેશોમાં ૮૪૭ લોકોના મોતઃ ર૯.૭ લાખ લોકો પ્રભાવિત

સંયુકત રાષ્ટ્ર અને સરકારી આંકડા અનુસાર ચક્રવાત ઇડાઇને કારણે ત્રણ આફ્રિકી દેશો ( મોજામ્બિક, ઝિમ્બાબ્વે, મલાવી) માં મૃતકોના આંકડો વધીને ઓછામાં ઓછો  ૮૪૭ થયો જયારે ઘાયલોની સંખ્યા રપ૧૦ થઇ ગઇ છે. જયારે આ ત્રણેય દેશોમાં  લગભગ ર૯.૭ લાખ લોકો પ્રભાવીત થયા છે. ઇડાઇથી સર્વાધિક નુકસાન મોજામ્બીકમાં થયુ છે. જયાં એક તટીય શહેર ૯૦ ટકા બરબાદ થઇ ગયુ.

(12:00 am IST)