Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

યુગાન્ડામાં અપહરણ થયેલ અમેરીકી મહિલા પ દિવસ પછી સુરક્ષિત પરત આવી

યુગાન્ડા પોલીસએ જણાવ્યુ છે કે દેશના સૌથી લોકપ્રિય વાઇલ્ડ લાઇફ નેશનલ પાર્કમાં મંગળવારના અપહરણ થયેલ અમેરિકી મહિલા કિમ્બરલી એંડકોટ અને એના ડ્રાઇવર (યુગાન્ડાવાસી) ને પ દિવસ પછી સુરક્ષિત છોડાવી લેવામા આવ્યા છે. યુગાંડાઇ બ્રિગેડીયર રિચર્ડ કૈરામાયરએ કહ્યું છે કે  આને છોડવવા માટે અપહરણકર્તાઓને ખંડણી આપવામા આવેલ.  અપહરણકર્તાઓએ રૂ. ૩.૪પ કરોડની ખંડણી માગી હતી.

(11:59 pm IST)