Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

દક્ષિણ આફિક્રામાં ગેંડાનો શિકાર કરવા ગયેલ શખ્સને હાથીએ કચડી મારી નાખ્યોઃ સિંહ ખાઇ ગયો

દક્ષિણ આફ્રિકાના કૂગર નેશનલ પાર્કમાં  ગેંડાનો શિકાર કરવા ગયેલ એક શખ્સને  હાથીએ કચડીને મારી નાખ્યો. અને ત્યાર પછી સિંહોનું એક ટોળું એન ખાઇ ગયુ. તપાસ ટીમને મળેલી એક માનવ ખોપરી અને પેન્ટ તે શિકારીના હોવાનું માનવામાં આવે છે. પ્રશાસનએ મૃતકના ચાર સાથીઓની ધરપકડ કરી છે.

(11:47 pm IST)