Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

લીબિયાં સંઘર્ષમાં 21ના મોત : 27ને ઇજા

નવી દિલ્હી: લીબિયાની રાજધાની ત્રિપોલીમાં બહારના વિસ્તારમાં રવિવારના રોજ થયેલ વિદ્રોહી સશસ્ત્ર બળો વચ્ચે સંઘર્ષમાં 21 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 27ને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે લીબિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે  કેન્દ્રીય અભિયાન કમાનના હવાલાથી આ વાતની જાણકારી આપી છે મંત્રાલયે આ ઘટનાને હતાહતમાં સેનાના લોકો પર અથવા નાગરિકોના જોડાયાની જાણકારી આપી નથી.

(6:23 pm IST)