Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

પક્ષીના કારણે વિમાનને તાત્કાલિક તાઈવાનમાં લેંડિંગ કરાવ્યું પડ્યું

નવી દિલ્હી:હોંગકોંગની કૈથે ડ્રેગન એરલાઇન્સ વિમાનને એક પક્ષીના કારણે દક્ષિણી તાઇવાનના કાઉશુંગ શહેરમાં તાત્કાલિક ઉતારી દેવાની નોબત આવી હતી સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં 317 યાત્રી સવાર હતા વિમાને સવારે આંઠ વાગ્યાને 2 મિનિટની આસપાસ કાઉશુંગથી હોંગકોંગ માટે ઉડાન ભરી હતી પરંતુ થોડાક સમયમાંજ તેને નીચે ઉતારી લેવું પડ્યું હતું એ માત્રને માત્ર એક પક્ષીના કારણે।

(6:23 pm IST)