Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

પિતાએ ત્રણ વર્ષીય બાળક પર એસિડ ફેકાવ્યું

નવી દિલ્હી: એક પિતાએ પોતાના ત્રણ વર્ષીય બાળક સાથે એવી ક્રૂરતા ભર્યું વર્તન કર્યું છે જેના વિષે જાણીને સહુ કોઈના હદય કંપી જાય આ ઘટના લંડનની છે જેમાં એક  પિતાએ પોતાના 3 વર્ષિય માસુમ બાળક પર એસિડથી હુમલો કરાવ્યો છે મૂળ અફઘાનિસ્તાનનો આ 40 વર્ષીય શખ્સે પોતાના બાળક પર તેજાબનો હુમલો કરાવવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મામલે અદાલતે તેને 16 વર્ષની સજાની સુનવણી કરી છે.

(6:47 pm IST)