Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

અમેરીકામા પિતા સીગારેટ પીવા ઉતર્યાઃ બાળક સાથે ટ્રેન રવાના થઇ ગઇ

ઓહાયો (અમેરીકા)  થી સામે આવેલ એક વિડીયોમાં પ્લેટફોર્મ પર એક શખ્સ પોતાના બાળકને લઇ જઇ રહેલ ટ્રેનની પાછળ દોડતો જોવા મળ્યો. તે બાળકને ટ્રેનમા સીટ પર છોડીને સીગારેટ પીવા માટે નીચે ઉતરેલ હતો. જો કે અન્ય યાત્રી દ્વારા સૂચિત કરવા પર ડ્રાઇવરે ટ્રેનને પાછળ લઇ પિતા અને બાળકનો મેળાપ કરાવ્યો.

(11:45 pm IST)