Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બનાવટી હોવાના શક પછી રોકવામાં આવી ''હિટલરના પેઇન્ટીંગ્સની હરરાજી

જર્મનીમા પૂર્વ તાનાશાહ એડોલ્ફ હિટલર દ્વારા બનાવવામાં આવેલ ર૬ પેંઇટિંગ્સની નીલામી રોકવામાં આવી. આ વાતની પ્રમાણિકતા પર સવાલ ઉઠી રહ્યા હતા કે આને  હીટલરએ પોતે બનાવ્યૂ છે જો કે 'એ હિટલર' સિગ્નેચરવાળી પાંચ પેન્ટિંગ્સ અને હીટલર સાથે જોડાયેલ ફુલદાન, ખુરશી અને ટેબલને કપડાની  નિર્ધારિત કાર્યક્રમને લઇ નિલામી થશે.

(10:13 pm IST)