Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સ્પેસ સ્ટેશનના ટોયલેટથી પાણી લિક ટૂવાલની મદદ વડે પાણી એકત્રિત કર્યુ

નાસાએ જણાવ્યુ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) ના અમેરીકી ભાગમાં લગભગ  રૂ. ૧૩પ કરોડની લાગતવાળા ટ્રૈંકિવલિટી મોડયુલના ટોયલેટ પર ડબલ સ્ટોલ એનકલોજર લગાવવા દરમ્યાન પાણી લીક થયુ.  આ પછી અંતરીક્ષયાત્રીઓએ ટૂવાલનો ઉપયોગ કરી લગભગ ૯.પ લીટર પાણી એકત્રીત કર્યુ. ડબલ સ્ટોલ એનકલોજર પ્રાઇવેસી દેવા માટે લગાવવામાં આવે છે.

(10:15 pm IST)