Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

વધારે પડતા શુગરવાળા પદાર્થનો સેવન કરતા લોકો થઇ જજો સાવધાન

નવી દિલ્હી:સોફ્ટ ડ્રિંક્સ,ફ્રૂટ જ્યૂટ અને એડેડ શુગરવાળા ખાદ્ય પદાર્શો વધારે પડતા સેવન કરવાથી ઘણું બધું નુકશાન થાય છે તો વધારે પડતો આનો ઉપયોગ કરનાર લોકો માટે સાવચેત થઇ જવા જેવી બાબત છે એક નવા   સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વધારે પડતી આ વાસ્તુના સેવનથી લીવરનો રોગ થવાની સંભાવના રહે છે અને તેના કારણે કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે એટલા માટે જેટલો બને તેટલો ઓછો આ વસ્તુનો ઉપયોગ કરવો હિતાવહ છે.

(5:47 pm IST)