Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

અફઘાનિસ્તાન માટે ગળાનો ફાસો બની શકે છે શાંતિ વાર્તા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપનાને લઈને આતંકી સંગઠન તાલિબાને મસ્કોમાં ચાલી રહેલ વાર્તા પર બધી નજર  ત્યાં બીજી તરફ આ વાર્તાને લઈને અફઘાની મહિલાઓ ખુબજ ડરેલી હાલતમાં જોવા મળી રહી છે હાલમાં તાલિબાનમાં મહિલાઓ પર પૂર્વમાં લગાવવામાં આવેલ પ્રતિબંધોમાં ઢીલ આપવા પર રાજી થઇ ગયા હોવાનું જણાઈ રહ્યું છે  માસ્કોમાં થયેલ વાર્તા દરમ્યાન તાલિબાન પદાધિકારીઓ સાથે અફઘાની મહિલા પ્રતિનિધિ અને અફઘાન પ્રતિનિધિયો સામે આ વચન આપવામાં આવ્યું છે.

(5:46 pm IST)