Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સિરિયામાં ગોળીબારની વચ્ચે બાળકને બચાવવાની કોશિશ

સિરિયામાં દમાસ્કસ નજીક બળવાખોરોના મથક સમા પૂર્વીય ઘોઉટા વિસ્તારના સકબા શહેરમાં સિરિયન એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામાં બે દિવસમાં પાંચ બાળકો સહિત ૭૮ નાગરિકો માર્યા ગયા હતા. હવાઇ હુમલાથી બચવા અને એક બાળકને બચાવવા માટે એક વ્યકિતએ દોટ મૂકી હતી. સિરિયાનાં બાળકો આવી હિંસાનો સૌથી વધારે ભોગ બની રહ્યાં છે.

(2:41 pm IST)