Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પેરિસમાં બરફવર્ષાથી આઇફલ ટાવર બંધ

ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારથી શરૂ થયેલી ભારે બરફવર્ષા બાદ વિશ્વ વિખ્યાત આઇફલ ટાવર મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. રસ્તા પર બરફના જાડા થર જામી જતાં પેરિસની આસપાસ આશરે ૭૦૦ કિલોમીટર સુધી ટ્રાફિક જેમ થયો હતો અને એથી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સ્કૂલો બંધ હતી.

(2:40 pm IST)