Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

પશ્ચિમી આફ્રિકી: બંદૂકધારીઓએ કરેલ હુમલામાં 13ના મોત: સાત ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પશ્ચિમી આફ્રિકી દેશ સેગેગલના દક્ષિણી વિસ્તારના એક જંગલમાં ગોળીબારીની ઘટના બનતા 13 લોકોના મોત નિપજ્યા છે તેમજ  સાત લોકો ઘાયલ થયા છે સેના પ્રવક્તા અબ્દુલ નદીયે દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે જંગલમાં લાકડાની શોધ કરી રહેલ સમય દરમિયાન બંદૂકધારીએ આ હુમલો કરતા  13  લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય સાત લોકો ઘાયલ થયા છે. હુમલા પાછળનું કારણ હજી સુધી જાણવા મળી નથી રહ્યું.

 

(8:36 am IST)