Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કુદરતન આ એક કરિશ્માંએ લોકોને કર્યા ચકિત :પાર્ક કરેલી તમામ ગાડીઓ પૈકી માત્ર એક પર પડયો વરસાદ.

નવી દિલ્હી : કુદરત એ રહસ્યોનો ભંડાર છે, તે એકમાંથી કરિશ્મા બતાવે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. કુદરતના કેટલાક ચમત્કારો ઘણા અદ્ભુત હોય છે. જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. સમજાતું નથી કે આ પાછળનું રહસ્ય શું છે? જેના કારણે દુનિયા હજુ અજાણ છે. સોશિયલ મીડિયા જે આવા અજીબોગરીબ વીડિયોથી ભરેલું છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં વાદળો એકલી કાર પર વરસી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

(5:52 pm IST)