Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

માણસ કે સ્પાઇડરમેન

પેરીસઃ ફ્રાંસના યુટયુબર અને લીયો અર્બને શનિવારે ૧ કલાકમાં પેરીસની ૬૯૦ ફુટ ઊંચી પ૮ માળની બિલ્ડીંગ મોટપર્નાસે હાથથી ચડવામાં સફળતા મેળવેલ. આ પ્રયાસ દરમિયાન લીયોએ કોઇપણ પ્રકારના સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરેલ નહીં. જેનો વીડીયો ખુબજ વાયરલ થયો છે.

(5:49 pm IST)