Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

૭પ વર્ષમાં પ્રથમ વખત અમેરીકા શુદ્ધ તેલનું નિકાસકાર બન્યુ

અમેરીકા ગયા અઠવાડિયે લગભગ ૭પ વર્ષમાં પ્રથમ વખત શુદ્ધ તેલનું નિકાસકાર બન્યુ. અમેરીકાના ઉર્જા વિભાગના જણાવ્યા પ્રમાણે  ૩૦ નવેમ્બર સુધીમાં અમેરીકાએ પ્રતિદિવસ ર૧૧૦૦૦ બેરલ તેલની નીકાસ કરી. અમેરીકન પેટ્રોલિયમ ઇન્સ્ટીટયુટના જણાવ્યા પ્રમાણે પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ હૈરી ટ્રમૈન ના કાર્યકાળમાં વર્ષ ૧૯૪૯ થી અમેરીકા તેલનું શુદ્ધ આયાતકાર રહ્યુ છે.

(10:29 pm IST)