Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

કાચા તેલના ઉત્પાદકમાં કટૌતી આવી

નવી દિલ્હી: તેલ નીયાર્તક દેશોના સંગઠન ઓપેક કાચા તેલના ઉત્પાદનમાં કટૌતી માટે શુક્રવારના રોજ રશિયાથી 10 સાજેદાર દેશોની સાથે બેઠક કરશે સંગઠને બૃહસ્પતિવારના થયેલ બેઠકમાં તેલની કિંમતના ઘટ્ટ થતા ભાવ બાદ કટૌતી પ્રસ્તાવ પર હસ્તાક્ષર થવાની આશા કરી હતી પરંતુ આ સમજોતો થઇ શકયુ નથી સાઉદી અરબના પેટ્રલિયમ મંત્રી ખાલિદ અલ-ફ્લીહે વિયેનામાં ઓપેકની એક બેઠકમાં તે પછી આ કોઈ વાતનો ઉલ્લેખ પણ કરવામાં નહોતો આવ્યો અને આ સમજોતા પર તે આશ્વસ્ત નથી તેવું પણ જણાવવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.એટલા માટે હવે ખુબજ મોટી ચુનોતીનો સામનો કરવાની નોબત આવી છે.

(5:51 pm IST)
  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST