Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સ્વીડનની કોર્ટે ઓનલાઇન રેપ પર આપ્યો ચુકાદો:આરોપીને ફટકારી દસ વર્ષની જેલની સજા

style="text-align: justify; margin: auto 0in; mso-line-height-alt: 1.0pt">નવી દિલ્હી: સ્વીડનની એક અદાલતે 'ઓનલાઇન રેપ'ના આરોપી તરીકે 41 વર્ષીય બ્યોર્ન સૈમસ્ટ્રોમને 10 વર્ષની જેલની સજાનો આદેશ આપ્યો છે.આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ વ્યક્તિને 'ઓનલાઇન રેપ' કરવાના આરોપમાં સજાની સુનવણી કરવામાં આવે.બ્યોર્ન પર ઇલજામ છે કે તે અમેરિકા,કેનેડા અને યુકેના 26 બાળકોને વેબકૅમના સામે ઘણી બધી બીભત્સ હરકતો કરવા માટે કહેતો હતો.જો બાળકો આ કરવાનું ના કહી દે તો તેમના પરિવાના સદસ્યોને મારવાની ધમકી અથવા આ વિડીયો પોર્ન વેબસાઈટ પર નાખી દેવાની ધમકી આપતો હતો.20 દિવસ સુધી ચાલેલ આ કેસની સુનવણીમાં કોર્ટે બ્યોર્નને 10 વર્ષની સજાની સુનવણી કરી છે.
(7:04 pm IST)