Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

બોલો લ્યો....ચીનમાં એક વ્યક્તિએ શ્વાનને દોડ હારી જતા આપી દર્દનાક સજા

style="text-align: justify; margin: auto 0in; mso-line-height-alt: 1.0pt">નવી દિલ્હી: ચીનમાં એક વ્યક્તિએ તેમના કૂતરાને રેસમાં હારવાની એવી ભયાનક સજા આપી છે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.હેબેઈ પ્રાંતના જિયોનેગ કાઉંટીમાં રહેનાર આ વ્યક્તિને ઈનામની કોઈ મોટી રકમ માટે તેમના કૂતરાને ભાગ લેવડાવ્યો હતો અને રેસ દરમિયાન જયારે તે હરિ ગયો ત્યારે  તેમને ભયાનક સજા આપીને કાઢી મુકવામાં આવ્યો માલિકે તેમના કૂતરાને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો વિડીયો તાજેતરમાંજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.તેમના આ બેરહેમી ભર્યા વર્તનથી લોકોએ ખુબજ આલોચના કરી છે કે આ વ્યક્તિ પાગલ છે એક નિર્દોષ જાનવરને આટલી મોટી સજા આપતા તેમનું હૈયું જરા પણ અચકાતું નથી.
(7:04 pm IST)