Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

શરણાર્થી વિરોધી નીતિ વચ્ચે યુએસ સાંસદમાં ર મુસ્લિમ મહિલા

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શરણાર્થી વિરોધી નિતીઓ વચ્ચે મધ્યાવધિ ચૂંટણીમાં પ્રથમ વખત ઇલ્હાન ઉમર અને રાશિદા તાલિબ નામની બે મુસ્લિમ મહિલા સંસદ(કોંગ્રેસ)માં પહોંચી અને બંને ડેમોક્રેટીક પાર્ટીના હતા. ઇલ્હાન કોંગ્રેસમાં જવાવાળી પ્રથમ સોમાલિ-અમેરીકી જયારે રાશિદા ફીલિસ્તીની આપ્રવાસીની પુત્રી છે.  તાલિબનો ચુંટણી મુદો ન્યુનતમ મજદૂરી ૧પ ડોલર અને હેલ્થકેર હતો.

(10:17 pm IST)