Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

માઇક્રોસોફટ નફા માટે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ નથી કરતી

માઇક્રોસોફટના સીઇઓ સત્યા નડેલાએ કહ્યું કે એમની કંપની પોતાના નફા માટે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ નથી કરતી. એમણે કહ્યુ અમે ડેટાથી પૈસાની કમાણી કરવા માંગતા નથી. નડેલાએ કહ્યું યુઝર્સએ ફકત ત્યાં ફકત સર્વિસનો ઉપયોગ કરવો જોઇએ જે ઉપયોગિતા વધારવા માટે એમના ડેટાનો ઉપયોગ કરતી હોય છે.

(10:17 pm IST)