Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

યુએસ મધ્યાવધિ ચૂંટણી સંસદના નીચલા સદનમાં ટ્રમ્પના વિરોધી દળને બહુમતિ

અમેરિકી મધ્યાવધિ ચૂંટણી પરિણામ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરોધી પાર્ટી ડેમોક્રેટીકને ૮ વર્ષોમાં પ્રથમ વખત સંસદના નીચલા સદનમાં બહુમત મળે છે. ૪૩પ સભ્યોવાળા આ સદનમાં બહુમત માટે ર૧૮ સીટોની જરૂરત હોય છે. જયારે ૧૦૦ સભ્યોવાળી સેનેટમાં ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીએ  પકડ વધારે મજબૂત કરી લીધી.

(10:15 pm IST)