Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમેરિકામાં ભારતીય મૂળના બે વ્યક્તિ પર 6 કરોડ ડોલર છેતરપિંડીનો આરોપ

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય મૂળના બે લોકો ન્યુયોર્ક અને શિકાગોમાં જિસ વાયદા બજારમાં ષડયંત્ર રચવામાં તેમજ 6 કરોડ ડોલરની છેતરપિંડી કરવાના આરોપમાં દોષી સાબિત થયા છે સરકારી વકીલે ગઈકાલના રોજ વાતની માહિતી આપી છે જેમાં જાણવામાં આવી રહ્યું છે કે ન્યુયોર્કના કૃષ્ણ મોહન અને શિકાગોના કમાલદીપ ગાંધીએ પોતાનો આરોપ સ્વીકારી લીધો છે બંનેને 28 ફ્રેબ્રુઆરીનાં રોજ સજાની સુનવણી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

(5:38 pm IST)