Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો વાર્તાલાપ થયો રદ

નવી દિલ્હી; અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપિયોએ ન્યુયોર્કમાં ઉત્તર કોરિયાના શીર્ષ અધિકારીથી વાતચીત કાર્યક્રમમાં અચાનક મંગળવારના રોજ એક પક્ષીય રીતે ઢોળી દીધો છે વિદેશ વિભાગ પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટ્રંપ અને ઉત્તર કોરિયા વચ્ચે થનાર વાતચીત હવે પછીથી કરવામાં આવશે તેને જણાવ્યું છે કે અમે અમારા કાર્યક્રમ મુજબ હવે કોઈ અન્ય તારીખ નક્કી કરીને વાતની ચર્ચા કરશું.

(5:38 pm IST)