Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

AI ની મદદથી રેડિયોના તરંગોની ઓળખ કરી શકાશે: વૈજ્ઞાનિકોએ નવી સિસ્ટમ તૈયાર કરી

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવી સિસ્ટમની શોધ કરી છે જે આર્ટિફિશિયલ ઇંટેલીજેંસની મદદથી અંતરિક્ષમાં કાસ્ટ રેડિયો બર્સ્ટ એટલે કે તીવ્ર રેડિયોના તરંગોને ફાટવાથી અથવાતો પસાર થવાની શોધ કરી શકશે ઓસ્ટ્રેલિયાની સ્વાઈનબર્ન વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ જણાવ્યું છે કે એફઆરબીએસ અંતરિક્ષમાં  પસાર થનાર રહસ્યમય અને શક્તિશાળી પ્રકારના કિરણો છે જે થોડીક જ ક્ષણોમાં પ્રભાવિત થઇ જાય છે.

(6:59 pm IST)