Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યા છે ભારત સહીત દુનિયાના આ 17 દેશો

નવી દિલ્હી: ભારત સહીત દુનિયાના 17 દેશો આ સમયે ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યા છે જો આ સમસ્યા પર કોઈ ધ્યાન આપવામાં નહીં આવે તો ટૂંક સમયમાં દેશમાં એક પણ ટીપું પાણીનું નહીં બચે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જળસંકટ મામલે ભારતનો 13મોં ક્રમ છે  આ સમસ્યામાં એશિયા,આફ્રિકા,ચેન્નઈ,વગેરે જેવા વધારે વસ્તીવાળા દેશોનો સમાવેશ થઇ  રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:56 pm IST)