Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

લંડનના હિથ્રો એરપોર્ટ પર જપ્ત કરવામાં આવ્યા 50 જીવતા મગર

નવી દિલ્હી: લંડનના હિથ્રો એરપોર્ટ પર મગરને લઈને જઈ રહેલ પાંચ બોક્સને જપ્ત કરી લેવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગયા અઠવાડિયે પરિવહન નિયમ વિરુદ્ધ જઈને મગરની તસ્કરી કરતા એક એક વર્ષની ઉંમરના ઘણા મગરોના  પાંચ બોસ્કને જપ્ત કરવામાં આવ્યા છે મલેશિયાથી વિમાનની મદદથી 50 મગરોને લંડન લેવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:33 pm IST)