Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ન્યુઝીલેન્ડમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડના  કેરેમેડિક દ્વીપના સમુદ્રી વિસ્તારમાં બુધવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 6.3ની આંકવામાં આવી છે ચાઈના અર્થકવેક નેટવર્ક સેંટર મુજબ ભૂકંપ બીજિંગના સ્થાનિક સમયાનુસાર બુધવારે રાતે 11 વાગ્યાને 46 મિનિટ પર આવ્યો હતો અને તેનું કેન્દ્ર સમુદ્રમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું

(5:59 pm IST)